આ અમૃત ફળ વાળ ખરતા દૂર કરશે

શિયાળાની ઋતુ આવતાની સાથે જ અનેક પ્રકારની બીમારીઓ પણ થાય છે.

શિયાળામાં શરીરને વધારાના મિનરલ્સ અને પોષક તત્વોની જરૂર હોય છે.

આમળા ઔષધીય ગુણોથી ભરપૂર છે.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ

આ ફળ વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે.

આમળા સિઝનલ ફ્લૂ અને ઈન્ફેક્શનથી બચવામાં મદદરૂપ છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે આમળા અમૃતથી ઓછું નથી.

રોજ સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે.

આમળાનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.

આ ઉપરાંત તે વાળને કાળા અને આકર્ષક પણ બનાવે છે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.