મોમોઝ ખાઈને લખપતિ બની આ છોકરી!

29 વર્ષની રૈના હુઆંગ પોતાની ખાસ પ્રતિભાથી લખપતિ બની ગઈ છે.

rainaiscrazy

Instagram

આ પૈસા કમાવવા માટે રૈના ભરપેટ ખાવાનું ખાતા જોઈ શકાય છે. 

જી હા, રૈના એક પ્રોફેશનલ ઈટર છે, જે લોકોની સામે ખાવાનું ખાય છે.

રૈના થોડીવારમાં કેટલાય કિલો ખોરાક ખાઈ લે છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

તેણે ફૂડ ઈટિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈને 25 લાખ રૂપિયાની કમાણી કરી છે.

છેલ્લા 10 વર્ષથી રૈના માત્ર ખાવાનું ખાવા માટે જ ફરે છે.

રૈના માત્ર 35 મિનિટમાં 100 પ્લેટ સુશી ખાય છે.

તેને 8 કિલો મીટ ખાવામાં તેને ફ્કત 75 મિનિટ લાગે છે.

હાલમાં જ, રૈનાએ 10 મિનિટમાં 100 મોમોઝ ખાઈને 84 હજાર રૂપિયાનું ઇનામ જીત્યું હતું.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત