100 બાળકોની માતા બનવા માંગે છે આ છોકરી

પોતાનાથી 32 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કર્યા.

26 વર્ષની છોકરીનો 58 વર્ષનો છે પતિ.

હવે તે 105 બાળકોની માતા બનવાની ઈચ્છા ધરાવે છે.

આ પતિ-પત્ની 22 બાળકોના માતા-પિતા બની ચૂક્યા છે.

MORE  NEWS...

સુહાગરાત પર પતિ દૂધ કેમ પીવડાવે છે પત્ની? જાણો શું કહે છે કામસૂત્ર

ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું કેવી રીતે બને છે?

હવનમાં આહુતિ નાંખતા સમયે કેમ બોલવામાં આવે છે 'સ્વાહા'? 

અત્યાર સુધી બાયોલોજીકલી તેમનું એક જ બાળક છે.

આ કપલે સરોગસી દ્વારા 21 બાળકોને જન્મ આપ્યો છે.

જ્યોર્જિયામાં રહેતું આ કપલ  100 બાળકોની તમન્ના રાખે છે.

જ્યોર્જિયામાં 1997થી સરોગસીને કાયદેસર માન્યતા આપવામાં આવી છે.

ઘરમાં દરેક જગ્યાએ બાળક હોવાની ખ્વાહિશ રાખે છે આ કપલ.

MORE  NEWS...

દૂધને ગરમ કરવાથી તે ઉભરાઈ જાય છે તો પાણી કેમ ઉભરાતું નથી?

ડીઝલ ગાડીમાં પેટ્રોલ ભરી દેવાય તો?  કરો આ કામ, મેકેનિકની પણ નહીં પડે જરુર

વાદળી આંખ અને આ શરત પુરી કરશે તો જ મળશે નોકરી