આ મરઘીનું ઈંડું સૌથી મોંઘું! બીમારને પણ કરી શકે સાજા

તમે બધાએ કાળી મરઘી કે કડકનાથનું નામ તો સાંભળ્યું જ હશે.

આ જાતિના મરઘા એમપીના ઝાબુઆ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં જોવા મળે છે.

પૌષ્ટિક અને સ્વાદિષ્ટ માંસાહારી ખોરાકમાં કડકનાથનું નામ ટોચ પર છે.

MORE  NEWS...

ડિપ્રેશનને કહો બાય બાય, કરો આ સરળ ઉપાય

ડાયાબિટીસના દર્દીઓ વહેલી સવારે ઊઠીને કરે આ નાનકડું કામ

નસોમાં રહેલા ગંદા કોલેસ્ટ્રોલને નીચોવીને બહાર ફેંકી દેશે આ 5 ફળ

કડકનાથ મરઘા સામાન્ય પોલ્ટ્રી ઉત્પાદનો કરતાં ત્રણ ગણું મોંઘું છે.

તેના ઈંડા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે, જેના કારણે તેની માંગ છે.

કડકનાથ જાતિનું એક મરઘું રૂ 1000થી વધુમાં મળે છે.

તેથી કડકનાથ ઈંડાની કિંમત સામાન્ય ઈંડા કરતા ઘણી વધારે છે.

જો તમે તેને ઓનલાઈન ઓર્ડર કરવા ઈચ્છો છો તો તમને એક ઈંડું 30થી 50 રૂપિયામાં મળશે.

કડકનાથ ઈંડું માઈગ્રેન, માથાનો દુખાવો અને અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.

MORE  NEWS...

આ પત્તાનું પાણી સવારે પીવાથી કિડનીની પથરી ઓપરેશન વિના નીકળી જશે

રોજ રાત્રે બસ આટલું જ કામ કરો, આંખોના ચશ્મા ચપટી વગાડતાં નીકળી જશે

હવે કેળાની છાલ ન ફેંકતા, ઘરે રહીને જ ફાટેલી એડીને બનાવો મખમલ જેવી

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.