BMW અને મર્સિડીઝ કરતાં પણ મોંઘુ છે આ જીવડું

શું તમે જાણો છો કે એક કીડાની કિંમત 75 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે?

'સ્ટેગ બીટલ' એ વિશ્વના સૌથી મોંઘા જંતુઓમાંનું એક છે

સ્ટેગ બીટલ મોંઘું છે કારણ કે તે ખૂબ જ દુર્લભ છે.

MORE  NEWS...

માટીના આ ઘરેણાં સામે સોના-ચાંદીના દાગીના પણ પડશે ફિક્કા, વિદેશમાં પણ છે બોલબાલા!

હોટલ રૂમમાંથી અચકાયા વિના ઘરે લઈ જઈ શકો છો આ વસ્તુઓ, નહીં લાગે ચોરીનો આરોપ!

ટ્રેક્ટરના ટાયરોમાં કેમ ભરવામાં આવે છે પાણી, શું તેનાથી કોઈ ફાયદો થાય છે?

તેને દુનિયામાં લકી ચાર્મ માનવામાં આવે છે.

સ્ટેગ બીટલ રાખવાથી તમે રાતોરાત અમીર બની શકો છે

સાયન્ટિફિક ડેટા જર્નલમાં થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે

આ જંતુઓ વન ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ સેપ્રોક્સિલિકનું પ્રતિનિધિત્વ કરે છે

આ જંતુઓ તેમના વિસ્તૃત જડબા અને પોલીમોર્ફિઝમ માટે જાણીતા છે