આ છે શિવજી પર બીલીપત્ર ચઢાવવાની યોગ્ય વિધિ...

સનાતન ધર્મમાં શિવજીને ખુબ પ્રભાવશાળી દેવ માનવામાં આવે છે.

દર સોમવારે તેમની પૂજા કરવામાં આવે છે અને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.

ભગવાન શિવની પ્રિય વસ્તુઓમાંની એક છે બેલપત્ર, જેને બિલ્વપત્ર પણ કહેવામાં આવે છે.

હિંદુ ધર્મમાં બેલપત્ર ચઢાવવા અંગે ઘણા નિયમો આપવામાં આવ્યા છે.

MORE  NEWS...

2 દિવસ બાદ શનિ અને બુધ આવશે સાથે, ચમકશે આ રાશિઓનું ભાગ્ય, મળશે ધન જ ધન

આ રાશિઓ પર ડિસેમ્બર સુધી મહેરબાન રહેશે શનિદેવ, બનાવશે માલામાલ

તિરૂપતિ બાલાજી નહિ આ છે દેશનું સૌથી ધનિક મંદિર, મૂર્તિની કિંમત 500 કરોડ

શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવા માટે એક સાફ પાંદડું લો.

ચઢાવતા પહેલા ધ્યાન રાખો કે એક સાઈડ ચીકણી હોય.

આ ભાગને શિવલિંગ પર રાખો.

1,3 અથવા 5 પાંદડા વાળું હોવું જોઈએ. હિન્દુ ધર્મમાં એવું કહેવામાં આવે છે.

બીલીપત્ર જેટલા વધુ પાંદડા વાળુ હોય એટલું શુભ માનવામાં આવે છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)