આ છે 'દુનિયાનું સૌથી ખતરનાક પક્ષી'
માણસનો પણ ફાડી ખાય છે
.
કાસોવરી નામના આ પક્ષીને દુનિયાનું સૌથી ખતરનાક પક્ષી માનવામાં આવે છે.
.
12 એપ્રિલ, 2019 ના રોજ, તેણે ફ્લોરિડામાં 75 વર્ષીય વ્યક્તિ પર હુમલો કર્યો, જેમાં તે મૃત્યુ પામ્
યો.
.
આ પક્ષી શાહમૃગ અને ઇમુ જેવા જ છે.
.
આ સામાન્ય રીતે દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળ
ે છે.
.
તેમની ઊંચાઈ 6 ફૂટ 6 ઈંચ સુધીની હોઈ શકે છે અને તેઓ 60 કિલો સુધી ભારે પણ
હોય છે.
.
તેઓ તેમનો સૌથી ઘાતક હુમલો તેમની ચાંચથી નહીં પરંતુ તેમના પગથી કરે છે.
.
તેઓ 12 સેમી લાંબા નખ સાથે પંજા વડે જીવલેણ હુમલો કરે છે.
.
આ ખૂબ જ શરમાળ પક્ષીઓ છે, પરંતુ જ્યારે તેઓને ખતરો લાગે છે ત્યારે તેઓ હુમલો કરે છે.
.
આ ઘણીવાર ઓસ્ટ્રેલિયાના દરિયાકિનારા પર જોવા મ
ળે છે.