દિવાળીએ રોકાણકારોને 17 બોનસ શેર આપશે આ IT કંપની

જો તમે IT સેક્ટર સાથે જોડાયેલી કંપની ઓલાટેક સોલ્યૂશન્સ લિમિટેડના શેર પર દાવ લગાવ્યો છે, તો તમારા માટે ખુશખબરી છે. 

વાસ્તવમાં, કંપનીએ 17:20ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.

આ હેઠળ રોકાણકારોને 20 શેરો પર 17 બોનસ શેર આપવામાં આવશે. કંપનીએ તેના માટે રેકોર્ડ ડેટની પણ જાહેરાત કરી દીધી છે.

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

બોનસ ઈશ્યૂ માટે 20 નવેમ્બર, 2023 રેકોર્ડ ડેટ છે. રેકોર્ડ ડેટના દિવસે જે રોકાણકારોના નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે, તેમને જ આ બોનસ ઈશ્યૂનો લાભ મળશે.

બુધવારે ઓલાટેક સોલ્યૂશન્સના શેર બીએસઈ પર 180 રૂપિયાના સ્તર પર હતા.

12 ઓક્ટોબરના રોજ શેરે તેની 52 સપ્તાહની હાઈ 234.95 રૂપિયા અને 24 માર્ચના રોજ 52 સપ્તાહની નીચી સપાટી 75 રૂપિયાને સ્પર્શ કરી હતી. 

ગત ત્રણ વર્ષોમાં શેરમાં 256 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે ગત 5 વર્ષોમાં 193.49 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. 

MORE  NEWS...

બિઝનેસ તો આવો જ કરાય! મંદીનું નામ-નિશાન નહીં; આવતી દિવાળી સુધી તો લાખોના માલિક બની જશો

ભારત કરતા દુબઈથી સોનું ખરીદો તો કેટલા રૂપિયા બચે? જો તમારે ટેક્સ ફ્રી સોનું લાવવું હોય તો જાણી લેજો આ નિયમ

એક્સપર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ! હવે ભાગશે આ ડિફેન્સ સ્ટોક; સડસડાટ 3,000ની પાર જઈને જ વાગશે બ્રેક

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.