વિશ્વનો સૌથી નાનો સોનાનો વર્લ્ડ કપ

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે.

જેમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઈને લોકો ઉત્સાહિત છે.

અમદાવાદના એક સોનીએ ગોલ્ડ વર્લ્ડ કપની ટ્રોફી બનાવી છે.

જેનું વજન માત્ર 0.900 ગ્રામ અને ઊંચાઈ લગભગ દોઢ સે.મી છે.

MORE  NEWS...

સવારે આ વસ્તુ ખાઓ અને એક અઠવાડિયામાં વજનને કહો 'Get Lost', ફૂલેલું પેટ પણ થઈ જશે દૂર

મફતના ભાવે લઈ જાઓ: અહીં રીંગણા અને બટાટાના ભાવે વેચાવા લાગ્યા કાશ્મીરી સફરજન

નવરાત્રી ઉપવાસમાં મન ભરીને ખાઓ, આ યુવતીએ બનાવ્યા સ્પેશિયલ બિસ્કિટ

જમાલપુરમાં રહેતો રઉફ શેખ ક્રિકેટનો શોખીન છે.

વર્ષ 2019માં પણ રઉફ શેખે 1 ગ્રામની વર્લ્ડ કપ ટ્રોફી બનાવી હતી.

આ સિવાય તેણે ચાંદીનો રથ, સોનાની રાખડી વગેરે બનાવી હતી.

આ ટ્રોફી બનાવવામાં લગભગ બે મહિનાનો સમય લાગ્યો હતો.

તે આ ટ્રોફી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ભારતીય કેપ્ટનને આપવા માંગે છે.

MORE  NEWS...

સવારે આ વસ્તુ ખાઓ અને એક અઠવાડિયામાં વજનને કહો 'Get Lost', ફૂલેલું પેટ પણ થઈ જશે દૂર

મફતના ભાવે લઈ જાઓ: અહીં રીંગણા અને બટાટાના ભાવે વેચાવા લાગ્યા કાશ્મીરી સફરજન

નવરાત્રી ઉપવાસમાં મન ભરીને ખાઓ, આ યુવતીએ બનાવ્યા સ્પેશિયલ બિસ્કિટ

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો