વૈજ્ઞાનિકોએ બનાવી ભવિષ્ય જણાવતી મશીન!

ભવિષ્યની આગાહી કરવાનું કામ આજે પણ જ્યોતિષીઓ કરે છે.

પરંતુ, ટેક્નોલોજીની દુનિયા હવે તેના પર પણ કબ્જો કરવા જઈ રહી છે. 

હકીકતમાં, વૈજ્ઞાનિકોની ટીમે એક એવું મશીન બનાવ્યું છે જે ભવિષ્ય કહી શકે છે.

વિશેષતા એ છે કે આ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત મશીન તમારા મૃત્યુ અને પૈસા વિશે જણાવે છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

વિજ્ઞાનીઓના મતે, ભવિષ્ય જણાવનાર આ મશીનનું નામ 'Life2Vac' છે.

તેમાં એક અલ્ગોરિધમ વિકસાવવામાં આવે છે જે વ્યક્તિના જીવનની કહાની જાણીને ભવિષ્ય જણાવે છે.

વૈજ્ઞાનિકોએ તેને 2008થી 2016 સુધીના ડેટા પર તાલીમ આપી છે.

78 ટકા કેસમાં સચોટ જવાબ આપતું મશીન ડેનમાર્ક અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ બનાવ્યું છે.

જણાવી દઈએ કે આ અંગે કરવામાં આવેલ સંશોધન નેચર કોમ્પ્યુટેશન સાયન્સમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ