શું તમારા શરીર પર છે આવું નિશાન? 

માણસને જન્મની સાથે અમુક નિશાન જોવા મળે છે. 

જે સારા કે ખરાબ સંકેતની નિશાની હોય શકે છે. 

નાભી પર તલ ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળે છે. જે લોકોને અહીં તલ હોય તેઓને ધન-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

MORE  NEWS...

ચૈત્ર નવરાત્રી પર ગજકેસરી યોગનો સંયોગ, ચમકાવશે આ રાશિઓનો બિઝનેસ

સાવધાન થઇ જાઓ! આ રાશિઓના જીવનમાં બુધ મચાવશે ઉથલ-પાથલ; આ ત્રણ ઉપાય આવશે કામ

સોમવતી અમાસને શા માટે કહેવાય છે ભૂતડી? સૂર્યગ્રહણનો સંયોગ માનવામાં આવે છે ઘાતક

માથાની ડાબી બાજુ જો તલ હોય તો એવા લોકોને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. આવા લોકો ખૂબ જ ધન કમાય છે. 

છાતી પર તલ હોવાથી ધન-ધાન્ય અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. 

તેમજ ગળા પર તલ હોય તો તેને પણ શુભ માનવામાં આવે છે. 

ડાબી હથેળી પર તલ હોવાને પણ શુભ સંકેત માનવામાં આવે છે. આવા લોકો જીવનમાં ખૂબ જ ધન કમાઈ શકે છે. 

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)