સ્ટીલ અને હીરાથી પણ મજબૂત છે આ મટિરીયલ, વિશેષતા જાણીને ચોંકી જશો!

શું તમે એવી કોઈ મટિરિયલ વિશે જાણો છો જે સ્ટીલ અને હીરા કરતાં પણ મજબૂત હોય?

બહુ ઓછા લોકો હશે જેઓ તેના વિશે જાણતા હશે.

પરંતુ તમને જણાવી દઈએ કે આવું જ એક મટિરિયલ છે ગ્રાફીન.

ગ્રાફીનને વિશ્વનું સૌથી મજબૂત મટિરિયલ માનવામાં આવે છે, જેની સામે હીરા અને સ્ટીલ કંઈ નથી.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

તે સ્ટીલ કરતાં 200 ગણું મજબૂત છે, પરંતુ 6 ગણું હળવું છે.

તેમજ, આ સામગ્રી હીરા કરતા 40 ગણી વધુ મજબૂત છે.

અત્યંત મજબૂત હોવા ઉપરાંત, ગ્રાફીનમાં અન્ય ઘણા ચમત્કારિક ગુણધર્મો છે.

એક રિપોર્ટ અનુસાર, ગ્રાફીન એક વંડર મટિરિયલ છે, જે ગ્રેફાઇટમાંથી કાઢવામાં આવે છે.

ગ્રાફીન એ વીજળીનું ખૂબ જ સારું વાહક છે, જે લગભગ સંપૂર્ણ પારદર્શક છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત