આ મુઘલ શહેજાદી હતી ભારતની પહેલી બિઝનેસ વુમન

મુઘલમાં એક શહેજાદી વેપાર પણ કરતી હતી. 

આ શહેજાદીએ પોતાની જિંદગીમાં ખૂબ નિપુણતા કમાઈ હતી. 

જહાંઆરા પાસે ઘણી દૌલત અને જાગીર હતી.

તે ઘણાં જહાજો અને બજારમાં વેપાર પણ કરતી હતી.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જહાંઆરાને ઔરંગઝેબે પાદશાહ બેગમ બનાવી હતી.

પાદશાહ બેગના રીતે તેને ચાર લાખ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ આપવામાં આવી હતી. 

આ શહેજાદીને કિલ્લાની એક સુંદર હવેલી આપવામાં આવી હતી. 

તેને સુરત શહેર જાગીરમાં મળ્યુ હતું. 

સાથે જ સુરત તટથી થતી તમામ કમાણી બેગમ જ રહેતી. 