સાંધાનો દુખાવો જોતજોતામાં ગાયબ કરી દેશે આ છોડ!

શિયાળામાં શરજી-ખાંસી અને તાવ ઝડપથી ફેલાય છે. 

સુદર્શન ઔષધિ સાંધાના દુખાવા, શરદી, ખાંસી, તાવનો રામબાણ ઇલાજ છે.

આ ઔષધિને જ્વર નાશકના નામે પણ ઓળખવામાં આવે છે.

સુદર્શન ઔષધિ ઘણા પ્રકારના રોગો માટે ફાયદાકારક છે.

કાનનો દુખાવો, હરસ, પેટના જીવાણુઓ તથા સ્કીનની બીમારીઓમાં તે કારગર છે.

સુદર્શનના ફૂલને ઔષધીય ગુણોના રૂપે લેવામાં આવે છે.

તેના પાનના રસને કાનમાં નાંખવાથી કાનનો દુખાવો ઓછો થાય છે. 

તે હરસના દુખાવામાં પણ આરામ આપે છે. 

આ છોડના મૂળનો ઉકાળો બનાવીને પણ પી શકાય છે.