વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?
જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર
IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે
હિંદાલ્કો ઈન્ડસ્ટ્રીઝ- રેટિંગ- બાય/ એલટીપી- 570.45 રૂ./ સ્ટોપ લોસ- 549 રૂ./ ટાર્ગેટ- 620 રૂ./ રીટર્ન- 9 ટકા. હિંદાલ્કોએ સફળતાપૂર્વક એક મહત્વપૂર્ણ રેઝિસ્ટેન્સ લેવલને પાર કરી લીધું છે. તેના શેર ઉપર જઇ શકે છે.
ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ- રેટિંગ- બાય/ એલટીપી- 2222.5 રૂ./ સ્ટોપ લોસ- 2140 રૂ. ટાર્ગેટ- 2445 રૂ./ રીટર્ન- 10 ટકા. ટોરેન્ટ ફાર્માનો સ્ટોક હાલ એસેન્ડિંગ ચેનલમાં એક ટ્રેડિંગ પેટર્ન દર્શાવી રહ્યો છે.
ઇન્ફોસિસ- રેટિંગ- બાય/ હાલનો બજાર ભાવ- 1563 રૂ./ સ્ટોપ-લોસ- 1505 રૂ./ ટાર્ગેટ- 1670 રૂ./ રીટર્ન/ 7 ટકા.
જીંદલ સ્ટીલ એન્ડ પાવર- રેટિંગ- બાય/ હાલનો બજાર ભાવ- 726 રૂ./ સ્ટોપ-લોસ- 700 રૂ./ ટાર્ગેટ- 780 રૂ./ રીટર્ન- 7 ટકા.
એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની- રેટિંગ- બાય/ હાલનો બજાર ભાવ- 1394 રૂ./ સ્ટોપ-લોસ- 1350 રૂ./ ટાર્ગેટ- 1500 રૂ./ રીટર્ન- 8 ટકા.
ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ. રેટિંગ- બાય/ હાલનો બજાર ભાવ- 1422.6 રૂ./ સ્ટોપ-લોસ- 1360 રૂ./ ટાર્ગેટ- 1535 રૂ./ રીટર્ન- 8 ટકા. આ શેર 1535 રૂપિયા તરફ વધી શકે છે.
એસ્ટ્રલ- રેટિંગ- બાય/ હાલનો બજાર ભાવ- 1933.9 રૂ./ સ્ટોપ-લોસ- 1860 રૂ./ ટાર્ગેટ- 2070 રૂ./ રીટર્ન- 7 ટકા. સપ્તાહના અંતમાં આ શેરમાં મહત્વની તેજી જોવા મળી હતી.
બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો
સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો
બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?