ધૂમ મચાવશે આ શેર! 21 એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

ઓછા સમયમાં શાનદાર રિટર્ન આપનારા શેરોમાં ભારતની નવરત્ન કંપની કોલ ઈન્ડિયા પણ સામેલ છે. 

કોલ ઈન્ડિયાના શેર ગત 7 વર્ષની રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા છે, તેણે 2 વર્ષમાં 200 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. 

હવે કંપની શેરધારકોને 15.25 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. 

MORE  NEWS...

દિવાળીના શુભ અવસરે રોકાણકારોને 17 બોનસ શેર આપશે IT કંપની, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ ફાઈનલ

1 શેર પર 75 રૂપિયા ડિવિડન્ડ જોઈતું હોય તો દિવાળીએ ખરીદી લો આ શેર, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ જાહેર

ધનતેરસ કે દિવાળી પર સોનું ખરીદવું હોય તો અહીં પહોંચી જાવ, 25 ટકા ડિસ્કાઉન્ટની સાથે સોનાનો સિક્કો ફ્રીમાં મળશે

15 ઓક્ટોબર 2020ના રોજ તેના શેરનો ભાવ 109.55 રૂપિયા હતો જે 13 નવેમ્બર 2023ના રોજ 349.25 રૂપિયા પર પહોચી ગયો છે એટલે કે 2 વર્ષમાં જ રોકાણકારોના રૂપિયા ત્રણ ગણા થઈ ગયા છે. 

3 વર્ષમાં જ રોકાણકારોના 200 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. કંપનીની માર્કેટ કેપ 2,15,295 કરોડ રૂપિયા છે.

ગત 3 મહિનામાં કોલ ઈન્ડિયાના શેરે 11.17 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે 3 મહિનામાં શેરના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. આ વર્ષે હજુ સુધી શેર 55 ટકાથી વધારે વધ્યો છે. 

રિફિનિટિવના અનુસાર, 21 એનાલિસ્ટે તેજીની આશા સાથે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે. જ્યારે 11 એક્સપર્ટ આમાં દમદાર ખરીદીની સલાહ આપી રહ્યા છે. 

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.