નિફ્ટી સતત ત્રીજા દિવસે ગ્રીન ઝોનમાં બંધ થયુ હતું.
17 જુલાઈએ તે ઓલટાઈમ હાઈ પર બંધ થયું હતું.
બેંક નિફ્ટીએ ડેલી ચાર્ટ પર બુલિશ ફ્લેગ પેટર્નને બ્રેકઆઉટ કરી છે. આવનારા દિવસોમાં તે સારું પ્રદર્શન કરી શકે છે.
HDFC સિક્યોરિટીઝના વિજય રનનીનું માનવું છે કે, આ 3 શેરોમાં 2-3 સપ્તાહમાં સારું વળતર મળી શકે છે.
Sonata Software- આ શેરને ખરીદવાની સલાહ છે. તેનું LTP- 1,066.5| ટાર્ગેટ પ્રાઈસ રૂ.1,190નો છે. સાથે 925 રૂપિયા પર સ્ટોપ લોસ લગાવવો પડશે. 2-3 સપ્તાહમાં આ શેર 11.6 ટકા રિટર્ન આપી શકે છે.
RITES- આ શેરને ખરીદવાની સલાહ છે. તેનું LTP- 408 રૂપિયા છે. આમાં 442-470નો ટાર્ગેટ પ્રાઈસ છે. સાથે 366 રૂપિયા પર સ્ટોપ લોસ લગાવવો પડશે. 2-3 સપ્તાહમાં આ શેર 15 ટકા રિટર્ન આપી શકે છે.
GMDC- આ શેરને ખરીદવાની સલાહ છે. તેનું LTP- 178 રૂપિયા છે. આમાં 195-205નો ટાર્ગેટ પ્રાઈસ છે. સાથે 164 રૂપિયા પર સ્ટોપ લોસ લગાવવો પડશે. 2-3 સપ્તાહમાં આ શેર 15 ટકા રિટર્ન આપી શકે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.