ખરતા વાળને રોકવા માટે આ એક જ હેર પેક છે પરફેક્ટ
દરેક સીઝનમાં વાળની વધુ કાળજી રાખવી પડે છે.
શિયાળામાં હેર ફોલ, ખોડો અને રફ હેર જલદી થઇ જાય છે.
આ હોમમેડ હેર પેક વાળની તમામ સમસ્યામાંથી છૂટકારો આપશે.
આ માટે તમારે દહીં, આંબળાનો પાવડર, મેથી પાવડર, મીઠા લીમડાના પાન જોઇશે.
આ હેર પેક બનાવવા માટે દરેક વસ્તુઓમાં પાણી નાંખીને રાત પલાળી રાખો.
ત્યારબાદ સવારમાં ઉઠીને વાસણમાં કાઢી લો.
મિક્સર જાર લો અને એમાં આ વસ્તુઓ લઇ લો. જરૂર લાગે તો પાણી એડ કરી શકો છો.
તો તૈયાર છે તમારો મોનસુન હેર પેક.
આ હેર પેકમાં તમે વિટામીન ઇની ટેબલેટ મિક્સ કરી શકો છો.