દુશ્મનોને મારીને તેમનું લોહી પીતી હતી આ પ્રજાતિ

યુક્રેનમાં પુરાતત્વવિદોએ ચોંકાવનારી શોધ કરી છે.

આવા ચામડાના નમૂના અહીં મળી આવ્યા છે, જે માનવ ત્વચામાંથી બનાવવામાં આવ્યા છે.

તેમના વિશ્લેષણ દર્શાવે છે કે ત્વચાનો ઉપયોગ સિથિયન યોદ્ધાઓ દ્વારા કરવામાં આવતો હતો.

એવું કહેવાય છે કે સિથિયનો 2000 વર્ષ પહેલાં ખાનાબદોશ લોકો હતા.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

તેઓ એટલા ક્રૂર હતા કે તેમના દુશ્મનોને હરાવીને તેઓ તેમની ચામડીમાંથી તરકશ બનાવતા હતા

તેઓ પરાજિત શત્રુનું લોહી પણ પીતા અને તેમના માથા તેમના રાજા પાસે લઈ જતા.

તેઓને ઘોડાસવારી યુદ્ધમાં મહારત હાંસલ કરનારા સૌથી શરુઆતી લોકોમાંથી એક માનવામાં આવે છે.

સંશોધકોના મતે, આ શોધ સાબિત કરે છે કે સિથિયનો કેટલા ખતરનાક હતા.

આ અભ્યાસ PLOS One જર્નલમાં પ્રકાશિત થયો છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ