શેરબજારમાં ઘણા શેર ઉપલબ્ધ છે. જેણે રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે.
ઘણી કંપનીઓના શેરોએ તો તેના રોકાણકારોને એટલું વળતર આપ્યું છે કે, લોકોને કંઈ કરવાની જ જરૂર પડી નથી.
અમે જે શેરની વાત કરી રહ્યા છીએ, તેનું નામ Shree Global Tradefin છે.
આ કંપનીના શેરે 5 વર્ષમાં જ તેના રોકાણકારોને તાબડતોડ કમાણી કરાવી છે.
12 ઓક્ટોબર 2018ના રોજ આ કંપનીના શેરનો ભાવ 1.33 રૂપિયા હતો.
24 જુલાઈના 2023ના રોજ Shree Global Tradefin 27.29 રૂપિયાના ભાવ પર બંધ થયો છે.
સાથે જ ગત પાંચ વર્ષમાં કંપનીએ 1336.32 ટકાનું વળતર આપ્યું છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.