આ શેરમાં રૂપિયા લગાવીને રોકાણકારો કરોડપતિ બની ગયા છે.
રિન્યુએબલ ટેકનોલોજી લિમિટેડનો શેર 3 વર્ષમાં 15000 ટકા વધ્યો છે.
શેર 10 જુલાઈ 2020ના રોજ 8 રૂપિયા પર હતો, જે 13 જુલાઈ 2023ના રોજ 1258 પર છે.
3 વર્ષ પહેલા રોકવામાં આવેલા 1 લાખ આજે 1.53 કરોડ બની ગયા છે.
આ દરમિયાન સેન્સેક્સ 79.82 ટકા વધ્યો છે.
કંપનીની માર્કેટ કેપ બીએસઈ પર 2621 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
માર્ચ 2023 ક્વાટરમાં શુદ્ધ નફો 15.6 કરોડ રૂપિયા થઈ ગયો છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.