1 લાખ રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળી રહી છે આ શાનદાર SUV

જાપાની કાર નિર્માત નિસાન (Nissan) જાન્યુઆરી 2024થી તેની ગાડીઓની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે.

આ પહેલા કંપની ગ્રાહકોને તેની કારો પર ભારે બચતનો મોકો આપી રહી છે.

Nissan Magniteને 5 વેરિએન્ટ XE, XL, XV એક્ઝિક્યૂટિવ XV અને XV પ્રીમિયમમાં વેચવામાં આવી રહી છે. જેમાં લગભગ બધા વેરિએન્ટ પર કંપની ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

Nissan Magniteને 5 વેરિએન્ટ XE, XL, XV એક્ઝિક્યૂટિવ XV અને XV પ્રીમિયમમાં વેચવામાં આવી રહી છે. જેમાં લગભગ બધા વેરિએન્ટ પર કંપની ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Magnite XE Non-Turbo- આ વેરિએન્ટ પર કંપની કુલ 51,600 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આમાં 11,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5,000 રૂપિયાનું લોયલટિ બોનસ સામેલ છે.

Magnite Non-Turbo (XL, XV, Red SV)- આ વેરિએન્ટમાં તમે 92,550 રૂપિયાની ઓફર્સનો ફાયદો ઉઠાવી શકો છો. આમાં કંપની 6,950 રૂપિયાનું પ્રીપેડ મેઈન્ટેનેન્સ, 20000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 40000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ વગેરેનો સામાવેશ થાય છે. 

Magnite Non Turbo XV Pre, Geza- આ વેરિએન્ટ પર કંપની 87,550 રૂપિયાની ઓફર આપી રહી છે. આમાં 6,950 રૂપિયાનું પ્રીપેડ મેઈન્ટેનેન્સ ઓફર, 10000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 40000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે.

Magnite Turbo All (MT & CVT)- આ વેરિએન્ટને ખરીદવા પર તમે કુલ 87,400 રૂપિયાની બચત કરી શકો છો. ડિસેમ્બરમાં આ વેરિએન્ટ પર 6,800 રૂપિયાનું પ્રીપેડ મેઈન્ટેનેન્સ ઓફર, 10000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 40000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે.

જાણકારી અનુસાર, કંપની મેગ્લાઈટ પર આકર્ષક ફાઈનાન્સ ઓફર કરી રહી છે. જો તમે લોન પર નિસાન મેગ્નાઈટ ખરીદો છો, તો તમારે માત્ર 6,99 ટકાના વ્યાજ દરથી EMIની ચૂકવણી કરવી પડશે. 

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.