કાંટાળા ગોળ-ગોળ ફુગ્ગા જેવી દેખાતી શાકભાજી પેટ માટે ફાયદાકારક છે

ગુજરાતમાં અનેક જગ્યાએ આ શાકભાજી મળી રહી છે. 

જંગલી શાકભાજી ખાધા પછી  લોકો ઉત્સાહિત થઈ જાય છે.

આ જંગલી શાકભાજી ઉગાડવામાં આવતી નથી, તે જાતે જ ઉગે છે.

આ શાકભાજી કાંટાવાળી ગોળ ફુગ્ગા જેવી હોય છે.

આ શાકભાજીને લોકો કંટોલા કહે છે.

લોકોનું માનવું છે કે, કંટોલા ખાવાથી પેટના તમામ રોગો મટે છે.

લોકો કહે છે કે, પહાડોમાં આપમેળે ઉગી નીકળે છે.

જે બાદ તે બજારોમાં ભારે ધૂમ મચાવે છે, કારણ કે આ શાકભાજી આ સિઝનમાં જ વધુ જોવા મળે છે.

ખાસ આદિવાસી વિસ્તારોમાં થતી શાકભાજી બજાર સુધી લાવવામાં આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો