ફૂલેલું પેટ અંદર કરવું હોય તો ઉપાય જાણી લેજો

Crunches: ક્રન્ચિસ કરવાથી પેટના મસલ્સ પર અસર પડે છે, આનાથી કોરની સ્ટ્રેન્થ પણ વધે છે.

Plank: પ્લેન્ક્સ કોર મસલ્સની સાથે પેટના મસલ્સ પણ મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.

Russian Twists: આ એક્સર્સાઈઝ પણ કોર મસલ્સની સ્ટ્રેન્થમાં વધારો કરીને પેટ ઉતારવામાં મદદરૂપ થાય છે..

Leg Raises: લેગ રેઈઝિસ એક્સર્સાઈઝની અસર પેટના નીચેના ભાગ પર થાય છે અને ચરબી ઉતરે છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

Bicycle Crunches: બાઈસિકલ ક્રન્ચ અપર અને લોઅર એબ્સ પર અસર કરીને પેટની ચરબી ઓગાળવામાં મદદરૂપ થાય છે.

Side Planks: સાઈડ પ્લેન્ક કરવાથી પણ પેટની ચરબી ઉતરવા લાગે છે અને કમર પાતળી થાય છે.

Burpees: આ એક્સર્સાઈઝ કરવાથી પેટની સાથે શરીરના બીજા અંગોની સ્ટ્રેન્થમાં પણ વધારો થાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)