આ મહિલા ટ્રક ચલાવીને કમાય છે 1 કરોડ રુપિયા

સામાન્ય ટ્રક ડ્રાઈવરની નોકરી પુરુષ જ કરે છે, કારણકે તેમની જિંદગી મુશ્કેલીઓથી ભરેલી હતી.

ઘણીવાર કામના કારણે પરિવારથી દૂર રહેવું પડતુ હતું. એવામાં ઘણાં કામથી મહિલાઓ દૂર જ રહે છે.

પરંતુ અમે તમને દુનિયાની ગ્લેમરસ ટ્રક ડ્રાઈવરમાંથી એકને મળાવી રહ્યા છે. 

આ મહિલાનું નામ ડેસેન હૈવોક છે, જેની ઉંમર 25 વર્ષ છે. 

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

ડેસેન મૂળ રુપે અમેરિકાના ઇલિનોઇસની રહેવાસી છે. 

જાણીને નવાઈ લાગશે, પરંતુ જણાવી દઈએ કે ટ્રક ડ્રાઈવર તરીકે ડેસેન 1 કરોડ રુપિયા સુધી કમાઈ રહી છે. 

જોકે, ગયા વર્ષે તેની નોકરી જતી રહી હતી, પરંતુ હવે તે ફરીવાર કામ પર પરત આવી છે.

ડેસેને જણાવ્યું, 'ટ્રક ડ્રાઈવરની નોકરી ગયા બાદ ઘણાં લોકોએ તેને ખોટા કામ માટે અપ્રોચ કર્યું.'

પરંતુ મારી માતાએ કહ્યું કે પ્રાઈવેટ લાઈફને બધાંની સામે ન લાવવું જોઈએ. 

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત