કોઈપણ ડિગ્રી વિના ફક્ત 6 કલાક કામ કરીને કમાય છે 50 લાખ આ મહિલા

તે દિવસમાં માત્ર 6 કલાક કામ કરે છે અને પછી આખો દિવસ કરે છે આરામ

ન તો આ મહિલા પાસે કોઈ ફેન્સી ડિગ્રી છે કે ન તો કોઈ ટ્રેનિંગ

40 વર્ષની ઉંમરે, તે ઘરે રહીને 'જ્ઞાન' વહેંચીને પૈસા કમાય છે.

સમરસેટની રહેવાસી સીમા 17 વર્ષથી પેરેન્ટિંગ કન્સલ્ટન્ટ છે.

MORE  NEWS...

દૂધને ગરમ કરવાથી તે ઉભરાઈ જાય છે તો પાણી કેમ ઉભરાતું નથી?

ડીઝલ ગાડીમાં પેટ્રોલ ભરી દેવાય તો?  કરો આ કામ, મેકેનિકની પણ નહીં પડે જરુર

વાદળી આંખ અને આ શરત પુરી કરશે તો જ મળશે નોકરી

આ મહિલા દર કલાકે સરળતાથી 29 હજાર રૂપિયા કમાઈ લે છે.

તેણી નવા માતા-પિતાને બાળકને સુવડાવવા, ખવડાવવા અને સંભાળવાની ટ્રેનિંગ આપે છે.

માતા-પિતા રોમા પાસે સમસ્યાઓ લઈને લાવે છે અને તેણી તેમનો સમાધાન આપે છે.

રોમા ઘરેથી કામ કરીને સરળતાથી વર્ષે 50 લાખ રૂપિયા કમાય છે.

આટલું જ નહીં, તે ફ્રી ટાઇમમાં ઓનલાઈન સલાહ પણ આપે છે.

MORE  NEWS...

સુહાગરાત પર પતિ દૂધ કેમ પીવડાવે છે પત્ની? જાણો શું કહે છે કામસૂત્ર

ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું કેવી રીતે બને છે?

હવનમાં આહુતિ નાંખતા સમયે કેમ બોલવામાં આવે છે 'સ્વાહા'?