શરદ પૂર્ણિમાની રાત્રે આ કામ જરૂર કરવું, બાકી...

હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું ઘણું મહત્વ છે.

શરદ પૂર્ણિમાને સુખ અને સમૃદ્ધિ આપનારી એક રાત માનવામાં આવે છે

આ વર્ષે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબરે મનાવવામાં આવશે.

શરદ પૂર્ણિમાના દિવસે આખી રાત આકાશ નીચે ખીર રાખવામાં આવે છે.

શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર તરફ જોવાથી આંખોની રોશની વધે છે.

આ ઉપરાંત, સોયમાં દોરો પરોવવાથી આંખોની રોશની સુધરે છે.

આ દિવસે રાત્રે જાગીને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.

થોડા કલાકો સુધી ઠંડી ચાંદનીમાં બેસવું જોઈએ

આ રાત્રિનું વાતાવરણ અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.

ચાંદની રાત્રે ઓછા કપડા પહેરીને ચાલવાથી વ્યક્તિને ઉર્જા મળે છે.