Thick Brush Stroke

થાઈરોઈડ ઝાટકે ખતમ!  રસોડાની આ વસ્તુથી મળશે રાહત!

આજકાલ લોકો થાઈરોઈડની બીમારીથી પરેશાન છે.

થાઇરોઇડ હોર્મોન્સમાં ઘટાડો થવાને કારણે, શરીરની મેટાબોલિક પ્રવૃત્તિઓ ધીમી પડી જાય છે.

 થાક, પીરિયડ્સમાં અનિયમિતતા, વજન વધવું, વાળ ખરવા, ગળામાં દુખાવો વગેરે તેના લક્ષણો છે

આયુર્વેદિક ચિકિત્સામાં લીલા ધાણાનો ઉપયોગ થાઈરોઈડના નિવારણ માટે સૂચવવામાં આવ્યો છે.

MORE  NEWS...

પૃથ્વી પર કરાવશે સ્વર્ગની અનુભૂતિ, આ છે સફેદ રણને ચીરીને જતો 'રોડ ટુ હેવન'

ગુજરાતની એવી જગ્યા જ્યાં પહોચવું બહું અઘરું, અને પહોંચી ગયા તો થઈ ગયો બેડો પાર

ભાવનગરનાં આ પાર્કની દીવાલો પથ્થર નહીં આ વસ્તુઓની બની

લીલા ધાણાની ચટણી બનાવીને તેને હુંફાળા પાણીમાં ભેળવીને પીવાથી તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.

થાઈરોઈડ કેન્સરના ઘણા પ્રકાર છે.

તે હાડકાં અને શરીરના અન્ય ભાગોમાં ઝડપથી ફેલાવા લાગે છે.

આવી સ્થિતિમાં, તમારા ફેફસાને સૌથી વધુ જોખમ રહેલું છે.

થાઇરોઇડ રોગના લક્ષણો મોટે ભાગે સ્ત્રીઓમાં જોવા મળે છે.

આ રોગ બે પ્રકારનો છેઃ હાઈપરથાઈરોડિઝમ અને હાઈપોથાઈરોઈડિઝમ

તેના મુખ્ય લક્ષણો દર્દીઓમાં પાતળાપણું અને સ્થૂળતા છે.

MORE  NEWS...

ખેડૂતે કાળી શેરડીની સફળ ખેતી કરી સર્જી ક્રાંતિ, શેરડી થતી નથી પણ આવી રીતે ઉગાડી

ઐતિહાસિક છાબ તળાવનું બ્યુટિફિકેશન પૂર્ણ, આટલી સુવિધાઓનો થયો ઉમેરો

કબજીયાત, કોલેસ્ટ્રોલ અને પથરી જેવી અનેક બીમારીનો છે ઈલાજ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.