થાઈરોડ હોય તો શરીરમાં થાય છે આવા ફેરફારો

મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા ઘણી સામાન્ય છે.

થાઈરોઈડ થવા પર ઈલાજ કરાવવો જરુરી છે.

માયોક્લોનિક મુજબ, આ કિસ્સામાં વધુ થાક લાગે છે.

થાઈરોઈડ થવા પર સ્કિન ડ્રાય થવા લાગે છે.

પફી ફેસ અને વજન વધવાના પણ લક્ષણો જોવા મળે છે.

પીરિયડ્સ દરમિયાન વધારે બ્લિડિંગની ફરિયાદ રહે છે.

ડિપ્રેશન અને યાદશક્તિની પરેશાનીના લક્ષણો પણ જોવા મળે છે.

બીજાની સરખામણીમાં વધુ ઠંડી લાગતી હોય છે.

મસલ્સ પેઈન, ટેંડરનેસ, સ્ટિકનેસની સમસ્યા પણ જોવા મળતી હોય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)