ચહેરાની ત્વચા ઢીલી પડી રહી છે? તો આ નુસ્ખો સ્કિનને બનાવશે ટાઈટ અને ગ્લોઈંગ

આજકાલ લોકો તેમની સ્કિન કેરને લઈને ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. તમે પણ ચહેરાને ગ્લોઈંગ બનાવવા માટે ઘણા પ્રકારના સીરમનો ઉપયોગ કરતા હશો.

જેમાંથી એક છે વિટામિન ઈ કેપ્સ્યુલ.  તેનો ઉપયોગ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તેમાં એન્ટીઑકિસડન્ટ આવેલા હોય છે, જે ફ્રી રેડિકલને કારણે સ્કિનથી થતાં ડેમેજને ઠીક કરવામાં પણ મદદ કરે છે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

Read More

ચહેરાની ત્વચા ઢીલી પડી રહી છે? તો આ નુસ્ખો સ્કિન બનાવશે ટાઈટ અને ગ્લોઈંગ

પરંતુ તેનો લાભ મેળવવા માટે તમારે તેનો ઉપયોગ કરવાની સાચી રીત જાણવી જરૂરી છે.

વિટામિન E કેપ્સ્યુલમાં એલોવેરા ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરા મસ્ત ગ્લો કરશે.

એલોવેરામાં વિટામિન E કેપ્સ્યુલ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ત્વચા કોમળ બનશે. તેમાં રહેલા ફેટી એસિડ અને એન્ઝાઇમ સ્કિન પર નિખાર લાવશે.

યુવાન અને ગ્લોઈંગ સ્કિન માટે એલોવેરા જેલ અને વિટામિન E કેપ્સ્યુલનો ઉપયોગ કરો. તેનાથી સ્કિન ટાઈટ બનશે.

કરચલીઓથી બચવા માટે રાત્રે સૂતા પહેલા તમારી ત્વચાને વિટામિન ઇ કેપ્સ્યુલથી મસાજ કરો.

જો તમે રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ લગાવો છો, તો સવારે તમારો ચહેરો ગ્લો કરવા લાગશે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

Read More