AC માંથી વધારે કૂલિંગ જોઇએ છે? આ કામ કરવાનું ન ભૂલતા

ઘણા લોકોનું AC વારંવાર ટ્રિપ થઇને ગરમ હવા ફેંકે છે. 

AC કંપ્રેસર ટ્રિપ કરવાના ઘણા કારણો હોઇ શકે છે. 

ગંદા ફિલ્ટરના કારણે તમારા ACને વધારે મહેનત કરવી પડે છે. 

તેના કારણે ACમાં ટ્રિપિંગની સમસ્યા થાય છે. 

MORE  NEWS...

વજન ઘટાડવું છે? પાણીમાં આ દેશી ચૂર્ણ ભેળવીને પીવા લાગો, મસ્ત રિઝલ્ટ મળશે

કીડીઓએ ઘરમાં આતંક મચાવ્યો છે? છાંટી દો આ હોમમેડ સોલ્યુશન, જીવાત પણ નહીં આવે

યુરિક એસિડનો જડમૂળથી થશે સફાયો, કુંડામાંથી આ એક પાન તોડીને ચાવી જાવ

ખરાબ કેપેસિટર તમારા ACને વારંવાર બંધ કરી શકે છે. 

જૂના અને નબળા કેપેસિટરને શરૂ કરવામાં સમસ્યા આવે છે. 

તેનાથી વીજળી ખેંચવામાં તાકાત લાગે છે અને બ્રેકર ટ્રિપ થાય છે. 

બરાબર ઇન્સ્ટોલેશન ન થયું હોય તો AC લોડ નથી લઇ શકતું. 

ઘરની MCB ઓછા પાવરની હોય તો પણ કૂલિંગ નથી થઇ શકતું. 

MORE  NEWS...

ચા પીવાના 15 મિનિટ પહેલા પી લો આ વસ્તુ, નહીં થાય એસિડિટીની સમસ્યા

Gardening: કરમાયેલા છોડમાં એક ચમચી આ પાવડર નાંખી દો, ગુચ્છામાં ખીલશે ફૂલ

ચીકણા અને ગંદા થઇ ગયાં છે કિચનના નળ? આ રીતે સાફ કરીને નવા જેવા ચમકાવો