આ 4 ભૂલના કારણે AC માં થશે બ્લાસ્ટ!

કાળઝાળ ગરમીથી બચવા માટે આપણે ACનો ઉપયોગ કરીએ છીએ.

પરંતુ, તેના ઉપયોગમાં સાવચેતી રાખવી જરૂરી છે.

કારણ કે, એસીમાં બ્લાસ્ટના અનેક કિસ્સા સામે આવ્યા છે.

અમે તમને 4 ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને ધ્યાનમાં રાખવાની જરૂર છે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

પ્રથમ- એસીનું ફિલ્ટર સમયાંતરે ક્લિન કરતા રહેવું જોઈએ.

આઉટડોર યુનિટ પર જામેલા  કચરાને નિયમિત સાફ કરો.

જ્યાં પણ આઉટડોર યુનિટ મૂક્યું હોય ત્યાં તેની આસપાસ 2 ફૂટની જગ્યા છોડો.

AC ને એક્સ્ટેંશન બોર્ડ અથવા વાયર સાથે જોડીને ન ચલાવવું.

આ રીતે તમે તમારા AC ને સુરક્ષિત રાખી શકો છો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી