ચકાચક થઈ જશે ચીકણી કઢાઈ

કાળી-ચીકણી કઢાઈને સાફ કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે.

ઘણીવાર વારંવાર પ્રયત્ન કર્યા પછી પણ કઢાઈ ક્લિન નથી થતી. 

અમુક સરળ ટિપ્સથી સાફ કરવાથે તે ચકાચક થઈ જશે.

કઢાઈમાં પાણી, ડિટરજન્ટ, લીંબુનો રસ, મીઠું નાંખીને તેને ગરમ કરો. 

પાણી ઉકળ્યા બાદ તેને સ્ક્રબથી ક્લિન કરવાથી તે ચમકવા લાગશે. 

ગરમ પાણીમાં બેકિંગ પાવડર નાંખી ચીકણી કઢાઈને સાફ કરો. 

કઢાઈ ક્લિન કરવા માટે તમે કાસ્ટિક સોડાનો ઉપયોગ પણ કરી શકો છો.

બેકિંગ સોડા, ડિટર્જન્ટથી ગંદી કઢાઈને સરળતાથી સાફ કરી શકો છો. 

સફેદ સિરકા, લીંબુના રસથી મિનીટોમાં ચમકી જશે કઢાઈ. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)