મની પ્લાન્ટનો ગ્રોથ અટકી ગયો છે?

મની પ્લાન્ટ દરેક ઘરની શાન હોય છે. પરંતુ ઘણીવાર યોગ્ય કાળજી ન હોવાના કારણે તેનો ગ્રોથ અટકી જાય છે.

સાથે જ ગરમીની સિઝનમાં પાન પીળા પડી જાય છે. 

એવામાં ગરમીમાં પ્લાન્ટને લીલાં રાખવા તેની સારાં ગ્રોથ માટે શું કરવું? 

જો તમે મની પ્લાન્ટને કોઈ કાચની બોટલમાં લગાવ્યો છે તો 10 છી 15 દિવસના અંતરાલમાં તેનું પાણી બદલો. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

કારણકે, પાણીમાં જે મીઠું હોય તો તેને પ્લાન્ટ એબ્ઝોર્વ કરી લે છે. 

ત્યારબાદ આ પાણી કામ નથી કરતું. જો તમે પાણીને બદલી દેશો તો પ્લાન્ટને વધારે પોષણ મળશે.

જો તમારા કૂંડામાં મની પ્લાન્ટ લગાવો છો તો તમારા કૂંડામાં પાણી નીકળવાની સારી વ્યવસ્થા કરવી જોઈએ. એવું ન કરવાથી પ્લાન્ટના મૂળ ઓગળવાનું જોખમ વધે છે.

મની પ્લાન્ટની સારી સંભાળ માટે વિટામિન-ઈ અને સી ના કેપ્સ્યુલને કાપીને તેની અંદરની સામગ્રીને મની પ્લાન્ટની બોટલમાં નાંખી શકો છો. 

વળી, જો તમારા કૂંડામાં મની પ્લાન્ટ લગાવેલું છે તો તમે માટીમાં આ દવાઓ મિક્સ કરી શકો છો. જેનાથી મની પ્લાન્ટનો ગ્રોથ વધશે.

જો મની પ્લાન્ટના પાન પીળા પડી ગયાં છે તો તમે અમુક ઓઇલ અને પાણીનું કોમ્બિનેશન વધારે કારગર સાબિત થશે.

તેના માટે ઓલિવ ઓઇલ, સરસવનું તેલ, બદામનું તેલ અથવા ચમેલીનું તેલ પણ નાંખી શકો છો.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ