9 થી 5ની નોકરીએ કરી દીધો છે કમરનો દુખાવો?

આપણામાંથી ઘણા લોકો પીઠના દુખાવાથી પીડાય છે.

કેટલાક લોકોને ડેસ્ક સંબંધિત સમસ્યાઓને કારણે શરીર દુખવા લાગે છે.

તે વધુ ટુ વ્હીલર અને કાર ચલાવવાને કારણે તેમજ એક જ જગ્યાએ લાંબો સમય બેસવાથી થાય છે.

જો તમે પણ આ સમસ્યાથી પિડીત હોય તો આ ટિપ્સ ફોલો કરો.

ઘણા કર્મચારીઓ કલાકો સુધી બેસીને કામ કરે છે

તેમને કમરની નીચેના ભાગમાં અસહ્ય દુખાવો થાય છે.

તેનાથી રાહત મેળવવા માટે તમારે કેલ્શિયમથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ.

તેમજ દુખાવો થતા જ પાણી ગરમ કરો અને તેને વોટર બેગમાં ભરીને કમર પાસે રાખો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)