લીચી ખરીદતી વખતે આટલું ચેક કરો, મસ્ત મીઠી નીકળશે

ગરમીની સિઝનમાં લોકો લીચીની આતુરતાથી રાહ જુએ છે.

તેવામાં માર્કેટમાં કેમિકલી ટ્રીટેડ લીચીની પણ ભરમાર છે. 

પરંતુ કેટલિક સરળ ટિપ્સની મદદથી તમે તરત તેને ઓળખી શકો છો. 

લીચી ખરીદતી વખતે તેના રંગનું ધ્યાન રાખો.

MORE  NEWS...

Gym જવાનો ટાઇમ નથી મળતો? બસ આટલું કરો, પટારા જેવું પેટ સપાટ થઇ જશે

વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી રાઇસ અપ્પમ, સ્કૂલ ટિફિન સફાચટ કરી દેશે બાળકો

એક ચમચી મેથી દાણા છે સ્વાસ્થ્યનો ખજાનો, આ સમયે ખાવાથી ડાયાબિટીસ થશે કંટ્રોલ

ક્યારેય ઘાટા રંગની લીચી ન ખરીદો.

તેમાં ટોક્સિન્સની માત્રા વધુ હોય છે. 

ફ્રેશ અને મીઠી લીચીમાંથી હંમેશા સોડમ આવે છે. 

તાજી અને મીઠી લીચી એક ઇંચ ડાયામીટર કરતા મોટી હશે.

MORE  NEWS...

ડેમેજ હેર વચ્ચેથી તૂટવા લાગ્યા છે? તેલમાં આ વસ્તુ નાંખીને લગાવો, સડસડાટ થશે ગ્રોથ

વરસાદની મજા ડબલ કરી દે એવા ક્રિસ્પી કોર્ન બનાવો, બાળકો વારંવાર માગશે

દેશી દવા જેવું કામ કરે છે આ નાનકડી શાકભાજી, લોહીમાં જમા ગંદકી કરી દેશે સાફ