Tilted Brush Stroke

પ્લાસ્ટિકના ડબ્બા ગંદા થઇ ગયા છે? આ ટ્રિકથી ચમકાવો

Tilted Brush Stroke

પ્લાસ્ટિકના ડબ્બા અને વાસણોનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. 

Tilted Brush Stroke

પ્લાસ્ટિકના ડબ્બા અને વાસણમાં ઘણીવાર ભોજનના ડાઘ પડી જાય છે. 

Tilted Brush Stroke

કેટલાંક ઘરેલુ નુસખા આ વાસણોને ક્લીન અને સ્મેલ ફ્રી બનાવી શકે છે. 

Tilted Brush Stroke

ગરમ પાણીમાં બેકિંગ સોડા નાંખીને તેમાં વાસણ પલાળી દો. પછી તેને ક્લીન કરો.

MORE  NEWS...

કાજુ-બદામનો પણ બાપ છે આ લીલા પાન! શરીરમાં ભરી દેશે ખલી જેવી તાકાત

નકામા પડેલા આ છોતરા છે ઘણા કામના, સાવ મફતમાં સફેદ વાળને બનાવશે કાળા ભમ્મર

Weight Loss: ચરબીને મીણની જેમ ઓગાળશે મધ, રોજ આ રીતે પીવો, તરત ઘટશે વજન

Tilted Brush Stroke

ડબ્બામાં પાણી અને વિનેગર મિક્સ કરીને નાંખી દો. ડબ્બો બંધ કરીને રહેવા દો. થોડી વાર પછી તેને ધોઇને સૂકવી દો.

Tilted Brush Stroke

લિક્વિડ ક્લોરિન બ્લીચની મદદથી પણ તમે પ્લાસ્ટિકના વાસણ સાફ કરી શકો છો. 

Tilted Brush Stroke

પ્લાસ્ટિકના ડબ્બા સાફ કરવા માટે ગરમ પાણી અને સર્ફનું મિશ્રણ બનાવો.

Tilted Brush Stroke

ડાઘથી બચાવવા માટે ડબ્બામાં ન્યૂઝ પેપર પાથરીને ફૂડ ભરો.

Tilted Brush Stroke

કોફી પાઉડરથી ઘસવાથી પ્લાસ્ટિકના ડબ્બા નવા જેવા ચમકશે.

MORE  NEWS...

કેમિકલ વાળા કલર નહીં વાળ પર લગાવો વીગન હેર ડાય, નેચરલી બ્લેક થશે હેર

Hacks: મલાઇમાંથી ઢગલો ઘી નીકળશે, આ ટિપ્સથી માવો અને દહીં પણ બનશે

રોજ સવારે પીવો આ સસ્તા બીજનું પાણી, 15 જ દિવસમાં લટકતું પેટ અંદર જશે