રોકેટ ગતિએ વધશે વજન, આટલું કરશો તો કોઇ પાપડતોડ પહેલવાન નહીં કહે!

તમે બધાએ ફળોમાં ચીકુનું નામ તો સાંભળ્યું જ હશે. તેનું નામ જેટલું નાનું છે તેટલું જ મોટુ તેનું કામ પણ છે.

આ ફળની ઘણી વિશેષતાઓ છે જેના કારણે તે ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

આ ફળમાં એક અલગ જ મીઠાશની સાથે સાથે અન્ય ઘણા ગુણો છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

જો તમે ખૂબ જ નબળા અને પાતળા છો તો શિયાળામાં વજન વધારવા માટે કરો આ સરળ ઉપાય.

MORE  NEWS...

પુરુષોમાં ઘોડા જેવી તાકાત આવી જશે, 7 જ દિવસમાં નપુંસકતા દૂર કરશે આ વસ્તુ

વજન ઘટાડવા મહેનત નહીં કરવી પડે, રોજ સવારે હુંફાળા પાણી સાથે પી જાવ આ વસ્તુ

ચીકૂને શિયાળાનું સુપરફૂડ કહેવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

શિયાળામાં વજન વધારવા માટે ચીકૂ શેક બેસ્ટ ઓપ્શન બની શકે છે.

ચીકુની સાથે તમે શેકમાં એક કેળું પણ ઉમેરી શકો છો, તેનાથી તમારું વજન ઝડપથી વધશે.

સપોટા એક કેલરી સમૃદ્ધ ફળ છે. જેમાં 100 ગ્રામમાં અંદાજે 83 કેલરી હોય છે.

તે જ સમયે, એક મધ્યમ કદના કેળામાં 105 કેલરી હોય છે.

જ્યારે તમે બંનેનો શેક બનાવીને પીવો છો તો શેકમાં રહેલી કેલરીની માત્રા વધી જાય છે, જે વજન વધારવામાં મદદ કરે છે.

તેવામાં ચીકૂ અને કેળાનો શેક વજન વધારવા માંગતા લોકો માટે એક સારી વેટ ગેન ડ્રિંક સાબિત થઇ શકે છે. 

MORE  NEWS...

મફતમાં મળતા આ પાનની ચા પીવો, મોંઘી દવાઓ લેવાનું છોડી દેશો!

સાબુની ગોટી ઓગળીને જલ્દી પૂરી થઇ જાય છે? આ ટ્રિકથી ચાલશે લાંબો સમય