બેડ-સોફામાં માંકડ થઇ ગયા છે? આ વસ્તુ છાંટી દો, તરત સફાયો થશે

બેડ, ખુરશી, સોફામાં માંકડ થઇ જાય છે, જે લોહી ચૂસે છે. 

આ માંકડોથી છૂટકારો મેળવવો એટલો સરળ નથી હોતો. 

કેટલાંક ઘરેલુ ઉપાયોથી માંકડોનો ખાતમો કરી શકાય છે. 

માંકડ થયા હોય ત્યાં બેકિંગ સોડાનો છંટકાવ કરી દો. 

MORE  NEWS...

સવારે આંખ ખોલતા જ પી લો આ પાણી, 7 જ દિવસમાં પાતળી થઇ જશે કમર

લીલી મેથીના પાનથી 5 મિનિટમાં બનાવો કસૂરી મેથી, આખુ વર્ષ રંગ અને સુગંધ એવા જ રહેશે

ઝાડૂ જેવા વાળ સિલ્કી બનાવી દેશે ઇંડા, આ રીતે લગાવશો તો જરાંય વાસ નહીં આવે!

કેરોસીનને બોટલમાં ભરીને માંકડ થયા હોય ત્યાં સ્પ્રે કરો. 

નીલગિરીનું તેલ પણ માંકડ મારવા માટે યુઝ કરી શકાય છે. 

લીમડાના પાન માંકડ વાળા બેડ, સોફા પાસે રાખી શકો છો. 

માંકડ ફૂદીનાની ગંધ સહન નથી કરી શકતા, ફુદીનાનું તેલ સ્પ્રે કરો.

આ રીતને અઠવાડિયામાં બે-ત્રણ વાર અજમાવો, માંકડ મરી જશે. 

MORE  NEWS...

ગુલાબનો છોડ કરમાઇ રહ્યો છે? આ જગ્યાએ મૂકી દો કુંડુ, ખીલશે નવી કળીઓ

તુલસી-હળદરની આ મેજિક ડ્રિંકથી સડસડાટ ઘટશે વજન, બરફની જેમ ઓગળશે ચરબી

મૂળા ખાવાનો સાચો સમય કયો? તેને ખાધા પછી આ વસ્તુઓ ખાવી ઝેર સમાન