ઓછા સમયમાં ઘરે જ મરચાં ઉગાડવાની 7 ટિપ્સ

તમારી આબોહવા અને જગ્યાને અનુરૂપ મરચાની જાત પસંદ કરો, જેમ કે ઇન્ડોર પ્લાન્ટેશન માટે કોમ્પેક્ટ વેરાઇટીને પસંદ કરો.

સારી વૃદ્ધિ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ અથવા રોપાઓથી શરૂઆત કરો.

દરરોજ ઓછામાં ઓછો 6થી 8 કલાક સૂર્યપ્રકાશ આપો અથવા ઘરની અંદર ગ્રોથ લાઇટનો ઉપયોગ કરો.

MORE  NEWS...

મસાલા રેક પર જામેલી ચીકાશ દૂર કરી દો આ 1 પેસ્ટથી

મોતીચુરના લાડુ, આ રીતે બનાવશો તો ખનારા ખાતા રહી જશે

મળી ગયો પેટની પ્રોબ્લેમનો રામબાણ ઈલાજ

મૂળના સડાને રોકવા માટે ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરો.

મૂળના વિકાસ માટે યોગ્ય ડ્રેનેજ છિદ્રો અને પર્યાપ્ત કદવાળા પોટ્સ અથવા કન્ટેનરનો ઉપયોગ કરો.

પાણીને ન તો વધારે ન તો ઓછા પ્રમાણમાં નાંખવું જોઇએ. આ રીતે જમીનનો ભેજ જાળવી રાખો.

વધતી મોસમ દરમિયાન સંતુલિત અને પાણીમાં દ્રાવ્ય ખાતરનો ઉપયોગ કરો પરંતુ વધુ પડતા ખાતરનો ઉપયોગ કરવાનું ટાળો.

MORE  NEWS...

દૂધ કરતાંય વધારે પોષક તત્વો ધરાવે છે આ નાનકડા બીજ

કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીમાં આપે છે રાહત

મળી ગયો પેટની પ્રોબ્લેમનો રામબાણ ઈલાજ