પાણીના કારણે ખરાબ થઇ રહ્યો છે બાથરૂમનો દરવાજો? આ રીતે રાખો સેફ

બાથરૂમનો દરવાજો પાણી લાગવાથી ઘણીવાર ખરાબ થઇ જાય છે. 

ખાસ કરીને લાકડાના દરવાજા સડીને નીચેથી તૂટવા લાગે છે

કેટલીક સરળ રીતે દરવાજાને સેફ રાખી શકાય છે. 

લાકડાના દરવાજા પર રબર સીલિંગ સ્ટ્રિપ લગાવી દો, ડોર સેફ રહેશે. 

MORE  NEWS...

હૂંફાળા દૂધમાં આ સફેદ પાવડર નાંખીને પી લો, શરીરમાં ખલી જેવી તાકાત આવી જશે

ટાલ પર નવા વાળ ઉગશે, આ ઝીણા દાણા ચાવી જાવ, મળશે ગજબ રિઝલ્ટ

કારેલા લાંબો સમય એકદમ ફ્રેશ રહેશે, આ રીતે સ્ટોર કરશો તો જલ્દી નહીં બગડે

દરવાજા પર ટિનનું કવર લગાવીને ખિલ્લી લગાવી દો, તેનાથી સેફ રહેશે. 

બાથરૂમના દરવાજા પર કોલ્ક ટેપ લગાવીને પાણીથી દૂર રાખી શકાય છે

વુડન ડોરના બદલે એલ્યુમિનિયમનો દરવાજો સસ્તો અને વોટરપ્રૂફ હોય છે. 

તુંગ ઓઇલ લગાવવાથી દરવારા પર પાણીની બિલકુલ અસર નહીં થાય.

લાકડાના બદલે ફાઇબરનો દરવાજો લગાવવો પણ સારો ઓપ્શન છે. 

MORE  NEWS...

બેલી ફેટને ઓગાળી દેશે ઘરે બનાવેલું આ દેશી ચૂર્ણ, પટારા જેવું પેટ અંદર જતું રહેશે

દાળ-ચોખામાં એકપણ જીવાત નહીં પડે, સ્ટોર કરતી વખતે ડબ્બામાં નાંખી દો આ વસ્તુ

કબજિયાતથી પેટમાં ગંદકી ભરાઇ ગઇ છે? આ શાકભાજી ખાવ, ટોયલેટમાં જોર નહીં કરવું પડે