ડ્રાય ફ્રૂટ્સને જીવાતથી કેવી રીતે બચાવવા?

ડ્રાય ફ્રૂટ્સને જીવાતથી કેવી રીતે બચાવવા?

ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ ઘણાં પ્રકારે થઈ શકે છે.

વરસાદ દરમિયાન ડ્રાય ફ્રૂટ્સમાં જીવાંત પડી જતી હોય છે. 

ડ્રાય ફ્રૂટ્સને યોગ્ય રીતે સ્ટોર કરીને તેને બચાવી શકાય છે.

ડ્રાય ફ્રૂટ્સને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવું બેસ્ટ છે. 

કાચના કન્ટેનરનો ઉપયોગ પણ સ્ટોરિંગ માટે કરી શકો છો.

સૂકા મેવાને ડ્રાય એન્ડ ડાર્ક પ્લેસ પર સ્ટોર કરવા જોઈએ.

તેને થોડું શેકીને ડ્રાય ફ્રૂટ્સને લોન્ગ ટાઈમ માટે ફ્રેશ રાખી શકો છો. 

ચોમાસામાં ખુલ્લા ડ્રાય ફ્રૂટ્સ ખરીદવા એક સારો વિકલ્પ રહેશે. 

આ પ્રકારે તમે ડ્રાય ફ્રૂટ્સને ફંગસ, ઈન્સેક્ટ અને સ્મેલ ફ્રી રાખી શકો છો. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો