ચોમાસામાં બસ આટલું કરો ખાંડમાં નહીં આવે ભેજ
ચોમાસામાં ભેજના કારણે ખાંડ ખરાબ થવા લાગે છે
જોકે, આ ટિપ્સને ફોલો કરીને તમે ખાંડને સુકી રાખી શકો છો
ખાંડને ભેજથી બચાવવા માટે તેને કાચની બરણીમાં સ્ટોર કરો
ખાંડની બરણીમાં થોડા ચોખા ઉમેરીને રાખવાથી પણ ભેજ નહીં આવે
ખાંડને ડબ્બામાં ભરતી વખતે તેમાં તજના ટુકડા રાખો
આમ કરવાથી તમે ખાંડને લાંબા સમય સુધી સ્ટોર કરી શક્શો
આ સિવાય તમે ખાંડના ડબ્બામાં લવિંગ પણ મુકી શકો છો
તમે ખાંડને ભેજથી બચાવવા ડબ્બામાં બ્લોટિંગ પેપર પણ મુકી શકો છો
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો