આ બિઝનેસમાં દર વર્ષે 12 લાખનો નફો, કરી દો શરૂઆત

પોતાનો બિઝનેસ કરીને રૂપિયા કમાવવાની ઈચ્છા બધાને હોય છે. 

અમે તમને એક જોરદાર બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. 

તમે ટિશ્યૂ પેપરના બિઝનેસથી સારી કમાણી કરી શકો છો. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

તેના માટે તમારે 12 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

તમારી પાસે 3.50 લાખ રૂપિયા હોય તો બાકીની રકમ તમને લોન તરીકે મળી જશે. 

વર્ષમાં કુલ 1.50 કિલોગ્રામ ટિશ્યૂનું ઉત્પાદન થઈ શકે છે. જેને તમે 65 રૂપિયા પ્રતિ ગ્રામના હિસાબથી વેચી શકો છો.  

આમ તમારું વાર્ષિક રેવન્યૂ 98 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. જેનાથી દર વર્ષે તમને 10થી 12 લાખનો નફો મળી શકે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.