બંજર જમીનથી લાખો રૂપિયા, કોથળા થઈ જશે ફુલ

ટામેટાંના વધેલા ભાવને કારણે લોકો માથે આર્થિક બોજ વધ્યો છે.

એવા ખેડૂતો પણ છે જેમણે ટામેટાની ખેતીમાંથી મોટી સંપત્તિ મેળવી છે.

ઉત્તરાખંડના ખેડૂત મદન સિંહને મળી છે મોટી આવક

પોતાના ખેતરમાં ટામેટાની ખેતીમાંથી સારી આવકની સાથે તેણે પહાડી વિસ્તારના લોકો માટે પણ એક દાખલો બેસાડ્યો છે.

મદને સખત મહેનતથી તેની બંજર જમીનને એક સમૃદ્ધ ઉદ્યોગમાં પરિવર્તિત કરી છે.

MORE  NEWS...

આ ફુલે વરસાદને લઈને આપ્યો મહત્ત્વનો સંકેત, જે ક્યારેય ખોટો પડ્યો નથી

આ પાક છે ખૂબ જ મોંઘો, રક્ષણ માટે ખેડૂતે ખેતરમાં લગાડ્યા CCTV કેમેરા

એશિયાનું સૌથી સસ્તુ ડ્રાયફ્ર્ટ્સનું માર્કેટ, તમારી એકદમ નજીક

ખેડૂતે ઈન્ડો અમેરિકન નવીન 2000 પ્લસ ટામેટાના બે હજારથી વધુ રોપાઓ વાવવાનું નક્કી કર્યું હતું.

તેના આ નિર્ણયથી તેમનું ભાગ્ય ખુલી ગયું હતું

છેલ્લા કેટલાક દિવસોમાં તેણે ટામેટાં વેચીને ત્રણ લાખ રૂપિયાની કમાણી કરી છે.

હજુ પણ તેમના ખેતરમાં 25 ક્વિન્ટલ ટામેટાં વેચાણ માટે પડ્યા છે.

MORE  NEWS...

મરચાની ખેતીમાં ડબલ આવક મેળવવા ખેડૂતે કર્યુ આ કામ, જાણો અહેવાલ

એક આઈડિયા, જો બદલ દે દુનિયા! વરસાદની ચિંતા છોડો

દૂધ તો ગીર ગાયનું જ પીવું છે, 500 કિમી દૂરથી મંગાવે રોજ આટલું દૂધ

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો