સસ્તા મળશે

ટામેટાં

ખુશખબરી

સમગ્ર દેશમાં ટામેટાંના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

સસ્તા મળશે ટામેટાં

અનેક જગ્યાએ ટામેટાંના ભાવ તો 200 રુપિયા કિલો આસપાસ પહોંચ્યા છે.

સસ્તા મળશે ટામેટાં

જોકે હવે એક ખુશખબર આવી રહી છે...

સસ્તા મળશે ટામેટાં

દિલ્હી એનસીઆરમાં હવે ટામેટાં સસ્તા મળશે.

સસ્તા મળશે ટામેટાં

કંઝ્યુમર અફેર મંત્રાલયે આ માટે ખાસ આદેશ આપ્યો છે.

સસ્તા મળશે ટામેટાં

જેથી સરકાર આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાં ખરીદી કરશે.

સસ્તા મળશે ટામેટાં

આ ટામેટાં ખરીદીને સરકાર દિલ્હી એનસીઆરમાં સસ્તામાં વેચશે.

સસ્તા મળશે ટામેટાં

આ ટામેટાં ખરીદીને સરકાર દિલ્હી એનસીઆરમાં સસ્તામાં વેચશે.

સસ્તા મળશે ટામેટાં

જોકે દેશના અન્ય જગ્યાના લોકોને હજુ પણ ટામેટાં માટે મોંઘી કિંમત જ ચૂકવવી પડશે.

સસ્તા મળશે ટામેટાં

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.