ટામેટામાંથી મળે છે 10 આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો છે

ટામેટામાં હાજર પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.

ટામેટામાંથી મળતું વિટામિન એ ઓવરઓલ દ્રષ્ટિમાં સુધારો કરવામાં મદદ કરે છે.

ટામેટાનું સેવન તમારી ત્વચાને યુવીથી બચાવવામાં મદદ કરી શકે છે.

ટામેટા વિટામિન સી, કે અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વોનો સારો સ્ત્રોત છે.

ટામેટામાં હાજર ફાઈબર પાચનમાં મદદ કરે છે અને કબજિયાતને અટકાવે છે.

ટામેટામાં કેલરી ઓછી હોય છે અને તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

ટામેટામાં હાજર વિટામિન K કેલ્શિયમના Absorption ને વધારે છે. આ સાથે હાડકાના સ્વાસ્થ્યને સુધારે છે.

ટામેટામાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

ટામેટાથી ભરપૂર આહાર અસ્થમા થવાનું જોખમ ઘટાડી શકે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.