આ ધોધને ભૂલથી પણ જોઈ જશો તો થઈ જશે
ફરિયાદ
!
ફરવા અને પિકનિક માટે ઘણી સુંદર જગ્યાઓએ આપણે જઈએ છીએ.
જેમાં રીવાનો સુંદર ટોંસ વોટરફોલ પણ સામેલ છે.
અત્યારે, આ ધોધને જોવાને કારણે એક FIR નોંધવામાં આવી છે.
વન વિભાગે 4 મહિના પહેલા પ્રવાસીઓના ચોરીછુપી પ્રવેશ પર FIR કરવાનો આદેશ આપ્યો હતો.
આ સુંદર ટોંન વોટરફોલ 3 વર્ષથી પ્રવાસી માટે બંધ રાખવામાં આવ્યો છે.
આ કારણે, પ્રવાસીઓ પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણી શકતા નથી.
ટોંન ધોધને 35 લાખના ખર્ચે વિકાસના કામો કરીને પ્રવાસન કેન્દ્ર બનાવાયું હતું.
પરંતુ, થોડા જ મહિનામાં રેલિંગ, ખુરશીઓ અને સીડીઓ તૂટી ગઈ હતી.
ઑક્ટોબર 2020 માં એક પ્રવાસી ઈજાગ્રસ્ત થતા આ ધોધને બંધ કરવામાં આવ્યો હતો.
આ ધોધ જોવા માટે લોકો વરસાદમાં દૂર-દૂરથી આવતા હતા.
ફોરેસ્ટ રેન્જ ઓફિસર સિરમૌરના જણાવ્યા અનુસાર, ધોધને ફરીથી ઠીક કરવામાં આવશ
ે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...