નૌરુમાં 88.5% જાડા લોકો જોવા મળે છે.

પલાઉમાં 85.1% જાડા લોકો છે.

કૂક ટાપુઓમાં 84.7% જાડા લોકો છે.

માર્શલ ટાપુઓમાં 83.5% જાડા લોકો છે.

તુવાલુમાં, 81.9% જાડા લોકો છે.

નિયુમાં 80% લોકો જાડા છે.

કિરીબાતીમાં 78.7% લોકો મેદસ્વી છે.

ટોંગામાં 78.5% જાડા લોકો છે.

સમોઆમાં 77.6% લોકો મેદસ્વી છે.

માઇક્રોનેશિયામાં 75.9% જાડા લોકો રહે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો