ટોપ-5 ELSS ફંડ્સ: ટેક્સ બચત સાથે બમ્પર વળતર મેળવો

ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ્સ ટેક્સ સેવિંગ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ છે

એકસાથે પૈસા ELSS માં જમા કરી શકાય છે અને SIP પણ કરી શકાય છે

આવા ફંડમાં લોક-ઇન પિરિયડ 3 વર્ષનો હોય છે

એવા ફંડ્સ છે જેનું 3 વર્ષમાં રિટર્ન 32 ટકા સુધી આવ્યું છે

Quant ELSS Tax Saver Fund- 32.35 ટકા

HDFC ELSS Tax Saver Fund- 25.02 ટકા

Bandhan ELSS Tax Saver Fund- 24.94 ટકા

SBI Long Term Equity Fund- 24.71 ટકા

Bank of India ELSS Tax Saver Fund- 23.88 ટકા